પ્રસરણ પામતા તરંગનું સમીકરણ $y = 25 \sin (20t + 5x)$ છે,જ્યાં $y$ સ્થાનાંતર છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    તરંગનો કંપવિસ્તાર $25$ એકમ છે.
  • B
    કણોનો મહત્તમ વેગ $100$ એકમ છે.
  • C
    તરંગનો વેગ $4$ એકમ છે.
  • D
    કણોનો મહત્તમ વેગ $500$ એકમ છે.

Explore More

Similar Questions

દરિયાકિનારે એક નિરીક્ષક દ્વારા એક મિનિટમાં ગણવામાં આવતા તરંગોની સંખ્યા $54$ છે. જો તરંગોની તરંગલંબાઇ $5 \text{ m}$ હોય, તો તરંગોનો વેગ $\text{m/s}$ માં કેટલો હશે?

એક લંબગત તરંગ $1450 \, m/s$ ના વેગ સાથે માધ્યમમાં પ્રસરણ પામે છે. જે બિંદુઓ પાસે કણોના દોલનો વિરુદ્ધ કળામાં ($\pi$ કળા તફાવત) હોય તેવા નજીકના બિંદુઓ વચ્ચેનું અંતર $0.1 \, m$ છે. તરંગની આવૃત્તિ $Hz$ માં કેટલી હશે?

કોઈપણ ક્ષણે તરંગના ગર્ત (trough) પર રહેલો કણ કેટલા સમય ($T =$ આવર્તકાળ) પછી સરેરાશ (મધ્યમાન) સ્થાન પર આવશે?

એક તરંગનું સમીકરણ $y = 7\sin \{ \pi (2t - 2x) \} $ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ ..... $m/s$ છે.

દ્રઢ આધાર પરથી પરાવર્તન પામતા તરંગની કળામાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo