પરવલય $y^2 = 4ax$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળના અભિલંબના સમીકરણો નીચેનામાંથી કયા છે?

  • A
    $x^2 - y^2 - 6ax + 9a^2 = 0$
  • B
    $x^2 - y^2 - 6ax - 6ay + 9a^2 = 0$
  • C
    $x^2 - y^2 - 6ay + 9a^2 = 0$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

કઈ લીલ પ્રોટીનથી ભરપૂર હોય છે?

જો $r = 1, 2, 3, \ldots$ માટે $Z_r = \cos \left(\frac{\pi}{2^r}\right) + i \sin \left(\frac{\pi}{2^r}\right)$ હોય,તો $Z_1 Z_2 Z_3 \ldots \infty$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયું યુબેક્ટેરિયા (eubacteria) સાથે સંબંધિત છે?
$(1)$ મિથેનોજેન્સ $(2)$ એનાબીના $(3)$ $N_2$ ફિક્સેશન $(4)$ થર્મોએસિડોફિલ્સ $(5)$ સુકોષકેન્દ્રી $(6)$ ડાયટમ્સ $(7)$ જેલેટિનસ આવરણ $(8)$ હેટરોસિસ્ટ

બેન્ઝીનના સલ્ફોનેશનના દર માટે સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo