$V-T$ આલેખમાં $m$ દળ ધરાવતા આદર્શ વાયુનું અચળ દબાણ $P$ પર વિસ્તરણ સીધી રેખા $B$ દ્વારા દર્શાવવામાં આવે છે. તો $2m$ દળ ધરાવતા તે જ આદર્શ વાયુનું $2P$ દબાણ પર વિસ્તરણ કઈ સીધી રેખા દ્વારા દર્શાવવામાં આવશે?

  • A
    $C$
  • B
    $A$
  • C
    $B$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

સાર્વત્રિક વાયુ અચળાંક $R$ નું મૂલ્ય $J \ mol^{-1} K^{-1}$ માં શોધો.

જાર $A$ માં રહેલા વાયુનું દબાણ $P$,કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા જાર $B$ માં રહેલા વાયુનું દબાણ $2P$,કદ $V/4$ અને તાપમાન $T/4$ છે. તો જાર $A$ અને જાર $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

$2 \ Pa$ દબાણ અને $27^{\circ} C$ તાપમાને રહેલા એક મોલ વાયુને ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તેનું દબાણ અને કદ બંને બમણા ન થાય. વાયુનું અંતિમ તાપમાન કેટલું હશે ($K$ માં)?

$27\,^{\circ}C$ તાપમાને વાયુ ધરાવતા એક નળાકારને $10.85\,cm^2$ આડછેદ ધરાવતા પિસ્ટન દ્વારા સમાન કદના ($100\,cm^3$ દરેક) અને સમાન દબાણ ધરાવતા બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એક ભાગના વાયુનું તાપમાન વધારીને $100\,^{\circ}C$ કરવામાં આવે છે,જ્યારે બીજા ભાગનું તાપમાન મૂળ તાપમાને જાળવી રાખવામાં આવે છે. પિસ્ટન અને દીવાલો સંપૂર્ણ અવાહક છે. તાપમાનમાં ફેરફાર દરમિયાન પિસ્ટન કેટલું અંતર ખસશે? (સેમી માં)

અચળ તાપમાને,વાયુનું દબાણ $5\%$ વધારતા તેના કદમાં ..... $\%$ નો ઘટાડો થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo