આકૃતિ $x$-અક્ષ પરના પાંચ વિસ્તારોમાં અંતરના વિધેય તરીકે વિદ્યુત સ્થિતિમાન $V$ દર્શાવે છે. આ વિસ્તારોમાં વિદ્યુતક્ષેત્ર $E$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    ${E_1} > {E_2} > {E_3} > {E_4} > {E_5}$
  • B
    ${E_1} = {E_3} = {E_5} = 0$ અને ${E_2} < {E_4}$
  • C
    ${E_2} = {E_4} = {E_5}$ અને ${E_1} < {E_3}$
  • D
    ${E_1} < {E_2} < {E_3} < {E_4} < {E_5}$

Explore More

Similar Questions

વિદ્યુત સ્થિતિમાન $V$ એ અંતર $x$ $(m)$ ના વિધેય તરીકે $V = (2x^2 + 10x - 9) \text{ V}$ દ્વારા આપવામાં આવે છે. $x = 1 \text{ m}$ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ($\text{ V/m}$ માં)?

સ્થિતિમાન અંતર $(x, y)$ સાથે $V = \frac{1}{2} (y^2 - 4x) \text{ V}$ મુજબ બદલાય છે. $x = 1 \text{ m}$ અને $y = 1 \text{ m}$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$5\,C$ નો વિદ્યુતભાર જ્યારે સમાન વિદ્યુતક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે તે $5000\,N$ નું બળ અનુભવે છે. $1\,cm$ ના અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ (વોલ્ટમાં) કેટલો હશે?

ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $E = 30x^2 \hat{i}$ અસ્તિત્વ ધરાવે છે. જો ઉગમબિંદુ પરનું સ્થિતિમાન $V_0$ હોય અને $x = 2 \ m$ પરનું સ્થિતિમાન $V_A$ હોય,તો સ્થિતિમાનનો તફાવત $(V_A - V_0)$ કેટલો થાય ($V$ માં)?

$x$-અક્ષ પરના કેટલાક વિદ્યુતભારોને લીધે,$x$-અક્ષ પરના બિંદુએ સ્થિતિમાન $V(x) = 20/(x^2 - 4) \ V$ દ્વારા આપવામાં આવે છે. $x = 4 \ \mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo