આકૃતિ એક પરમાણુનો ઉર્જા સ્તરનો આલેખ અને ઉત્સર્જનમાં છ વર્ણપટ રેખાઓનું ઉદ્ભવસ્થાન દર્શાવે છે (દા.ત. રેખા નં. $5$ એ સ્તર $B$ થી $A$ માં થતા સંક્રમણથી ઉદ્ભવે છે). નીચેનામાંથી કઈ વર્ણપટ રેખાઓ શોષણ વર્ણપટમાં પણ જોવા મળશે?

  • A
    $1, 4, 6$
  • B
    $4, 5, 6$
  • C
    $1, 2, 3$
  • D
    $1, 2, 3, 4, 5, 6$

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $13.6 \ eV$ હોય,તો $Li^{++}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા.....$eV$ છે.

આકૃતિમાં અણુના કેટલાક ઉર્જા સ્તરો દર્શાવેલ છે. તરંગલંબાઇનો ગુણોત્તર $r = \frac{\lambda_1}{\lambda_2}$ કેટલો થશે?

હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા કક્ષીય ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા $-E$ છે. તેની ગતિ ઉર્જા કેટલી હશે?

હાઇડ્રોજન પરમાણુમાં સ્થિર ઇલેક્ટ્રોનની ઉર્જા $E = -\frac{13.6}{n^2} \text{ eV}$ છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને $(a)$ તેની બીજી ઉત્તેજિત અવસ્થામાં અને $(b)$ તેની આયનીકૃત અવસ્થામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો.

$He^{+}$ આયનની $2^{nd}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા ($eV$ માં) કેટલી હશે ($.6$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo