આકૃતિ એક ફેરોમેગ્નેટિક પદાર્થમાં પ્રાયોગિક રીતે માપેલ $B$ વિરુદ્ધ $H$ નો ફેરફાર દર્શાવે છે. પદાર્થની રીટેન્ટિવિટી (ધારણશક્તિ),કોર્સિવિટી (ગ્રાહ્યતા) અને સેચ્યુરેશન (સંતૃપ્ત) મેગ્નેટિક ફિલ્ડના મૂલ્યો અનુક્રમે નીચે મુજબ છે:

  • A
    $150 \ A/m, 1.0 \ T$ અને $1.5 \ T$
  • B
    $1.0 \ T, 50 \ A/m$ અને $1.5 \ T$
  • C
    $1.5 \ T, 50 \ A/m$ અને $1.0 \ T$
  • D
    $50 \ A/m, 1.5 \ T$ અને $1.0 \ T$

Explore More

Similar Questions

એક વર્તુળનો પરિઘ $56 \text{ cm}$ માપવામાં આવ્યો છે જેમાં $0.02 \text{ cm}$ ની ભૂલ છે. તેના ક્ષેત્રફળમાં થતી ટકાવારી ભૂલ કેટલી છે?

ફ્યુઅલ-આલ્કોહોલ (બળતણ આલ્કોહોલ) ના ઉત્પાદનમાં અગ્રેસર દેશ કયો છે?

લોહીના $pH$ માં ઘટાડો થવાથી શું થશે?

જો $2 x^2-10 x y+12 y^2+5 x+\lambda y-3=0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય અને $|\lambda| < 16$ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

નીચે આપેલા લોજિક ગેટ્સના સંયોજનોમાં,આઉટપુટ $A, B$ અને $C$ અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo