એક સમતલ-બહિર્ગોળ કાચના લેન્સની કેન્દ્રલંબાઈ $20 \,cm$ $(\mu_g=1.5)$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. એક પ્રકાશિત વસ્તુને લેન્સની બહિર્ગોળ સપાટી તરફ તેની અક્ષ પર $60 \,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબનું અંતર ($cm$ માં) કેટલું હશે .........

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $12$

Explore More

Similar Questions

આકૃતિમાં એક સમતલ અરીસા પર પ્રવાહીના સ્તરના સંપર્કમાં રહેલ બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $1.50$) દર્શાવેલ છે. મુખ્ય અક્ષ પર તેની ટોચ ધરાવતી એક નાની સોયને અક્ષ પર ત્યાં સુધી ખસેડવામાં આવે છે જ્યાં સુધી તેની ઉલટી પ્રતિબિંબ સોયના સ્થાન પર ન મળે. લેન્સથી સોયનું અંતર $45.0 \; cm$ માપવામાં આવે છે. પ્રવાહીને દૂર કરવામાં આવે છે અને પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવે છે. નવું અંતર $30.0 \; cm$ માપવામાં આવે છે. પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો છે?

Difficult
View Solution

એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $10\; cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. તેની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે,અને લેન્સની સામે $u$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પર જ મળે છે. $u$ નું મૂલ્ય શોધો. ($; cm$ માં)

એક વસ્તુને $30\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા બહિર્ગોળ લેન્સની સામે મૂકવામાં આવે છે અને લેન્સની પાછળ $15\, cm$ અંતરે એક સમતલ અરીસો મૂકવામાં આવે છે. જો વસ્તુનું અંતિમ પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થતું હોય,તો લેન્સથી વસ્તુનું અંતર .....$cm$ છે.

Difficult
View Solution

$15 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સથી $20 \ cm$ અંતરે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવ્યો છે. જો સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચઢાવવામાં આવે,તો રચાતું પ્રતિબિંબ:

Difficult
View Solution

બે સમાન પાતળા સમતલ-બહિર્ગોળ કાચના લેન્સ (વક્રીભવનાંક $1.5$) જે દરેકની વક્રતા ત્રિજ્યા $20\, cm$ છે,તેમને તેમની બહિર્ગોળ સપાટીઓ કેન્દ્રમાં સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે છે. તેમની વચ્ચેની જગ્યા $1.7$ વક્રીભવનાંક ધરાવતા તેલથી ભરવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ .......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo