એક સંયુક્ત માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $2 \,cm$ અને $3 \,cm$ છે અને તેમની વચ્ચેનું અંતર $15 \,cm$ છે. આઈપીસ દ્વારા બનતું અંતિમ પ્રતિબિંબ અનંત પર છે. ઓબ્જેક્ટિવ લેન્સથી વસ્તુનું અંતર અને ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા બનતા પ્રતિબિંબનું અંતર અનુક્રમે કેટલું હશે?

  • A
    $2.4 \,cm, 12 \,cm$
  • B
    $2.4 \,cm, 15 \,cm$
  • C
    $2.3 \,cm, 12 \,cm$
  • D
    $2.3 \,cm, 3 \,cm$

Explore More

Similar Questions

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં,મોટું આભાસી પ્રતિબિંબ આઈ-પીસથી $25 \, cm$ ના અંતરે રચાય છે. તેના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $1 \, cm$ છે. જો મોટવણી $100$ હોય અને માઇક્રોસ્કોપની ટ્યુબની લંબાઈ $20 \, cm$ હોય,તો આઈ-પીસ લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હશે?

એક સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $1 \, cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $2 \, cm$ છે. જો ટ્યુબની લંબાઈ $20 \, cm$ હોય અને અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાતું હોય,તો માઇક્રોસ્કોપની મોટવણી શોધો.

જો સંયુક્ત માઇક્રોસ્કોપમાં $m_1$ અને $m_2$ અનુક્રમે ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈ લેન્સની રેખીય મોટવણી હોય,તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી શક્તિ કેટલી થશે?

એક સાદા માઇક્રોસ્કોપની મોટવણી $6$ છે. જો સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25\,cm$ હોય,તો તેના લેન્સની કેન્દ્રલંબાઈ મીટરમાં કેટલી હશે?

જ્યારે માઇક્રોસ્કોપની ટ્યુબની લંબાઈ વધે છે,ત્યારે તેની મોટવણી (magnifying power)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo