$C$ કેપેસિટન્સ અને $d$ અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે $V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત હોય,તો પ્લેટો વચ્ચે લાગતું બળ કેટલું હશે?

  • A
    $\frac{C V^2}{2 d}$
  • B
    $\frac{C^2 V^2}{2 d^2}$
  • C
    $\frac{C^2 V^2}{d^2}$
  • D
    $\frac{V^2 d}{C}$

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટન્સ (ધારિતા) શેના પર આધાર રાખે છે?

ચાર ધાતુની પ્લેટો,જે દરેકની એક બાજુનું ક્ષેત્રફળ $A$ છે,તેમને એકબીજાથી $d$ અંતરે રાખવામાં આવી છે. પ્લેટોને પરિપથ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવી છે. તો $a$ અને $b$ વચ્ચે તંત્રનું કેપેસિટન્સ કેટલું હશે?

પાંચ સમાન કેપેસિટર પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. તેઓ દરેક $2 \mu F$ ના કેપેસિટર બનાવે છે. પ્લેટોને $10 \ V$ ના $emf$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. પ્લેટ $C$ પરનો વિદ્યુતભાર......$\mu C$ છે.

Difficult
View Solution

$5\,mm$ ના અંતરે રહેલી બે સમાંતર પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $50\,V$ છે. $10^{-15}\,kg$ દળ અને $10^{-11}\,C$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $10^7\,m/s$ ના વેગથી તેમાં પ્રવેશે છે. તો કણનો પ્રવેગ કેટલો હશે?

જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની મધ્યમાં મૂકેલો પરિક્ષણ વિદ્યુતભાર બળ $F$ અનુભવે છે,ત્યારે જો એક પ્લેટ દૂર કરવામાં આવે તો તે જ પરિક્ષણ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo