વિકલ સમીકરણ $y' + y\phi'(x) - \phi(x)\phi'(x) = 0$ નો વ્યાપક ઉકેલ શોધો,જ્યાં $\phi(x)$ એક જાણીતું વિધેય છે: (જ્યાં $c$ એ સ્વૈર અચળાંક છે)

  • A
    $y = ce^{-\phi(x)} + \phi(x) - 1$
  • B
    $y = ce^{\phi(x)} + \phi(x) - 1$
  • C
    $y = ce^{-\phi(x)} - \phi(x) + 1$
  • D
    $y = ce^{-\phi(x)} + \phi(x) + 1$

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $\frac{dx}{dy} + \frac{x}{y} = x^2$ નો વ્યાપક ઉકેલ શોધો.

જો $x \log x \frac{dy}{dx} + y = \log x^2$ અને $y(e) = 0$ હોય,તો $y(e^2) = $

જો વિકલ સમીકરણ $(\tan^{-1} y - x) dy = (1 + y^2) dx$ નો ઉકેલ વક્ર બિંદુ $(1, 0)$ માંથી પસાર થતો હોય,તો વક્ર પરના તે બિંદુનો x-યામ શોધો જેનો y-યામ $\tan(1)$ હોય.

વિકલ સમીકરણ $\frac{dy}{dx} + \frac{y}{x} = x^2$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $(1+\sin^2 x) \frac{dy}{dx} + y \sin 2x = \cos x + \sin^2 x \cos x$ નો વ્યાપક ઉકેલ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo