વિકલ સમીકરણ $(x-y-1) dy = (x+y+1) dx$ નો વ્યાપક ઉકેલ શોધો.

  • A
    $\tan^{-1}\left(\frac{y+1}{x}\right) - \frac{1}{2} \log(x^2+y^2+2y+1) = c$
  • B
    $(x-y) + \log(x+y) = c$
  • C
    $y^2 - x^2 + xy - 3y - x = c$
  • D
    $(x-y-1)^2(x+y+1)^3 = c$

Explore More

Similar Questions

જો $\sin \left(\frac{y}{x}\right)=\log |x|+\frac{\alpha}{2}$ એ વિકલ સમીકરણ $x \cos \left(\frac{y}{x}\right) \frac{d y}{d x}=y \cos \left(\frac{y}{x}\right)+x$ નો ઉકેલ હોય અને $y(1)=\frac{\pi}{3}$ હોય,તો $\alpha^2$ ની કિંમત શોધો.

વિકલ સમીકરણ $(x \sin \frac{y}{x}) dy = (y \sin \frac{y}{x} - x) dx$ નો વ્યાપક ઉકેલ શોધો.

દર્શાવો કે વિકલ સમીકરણ $y^{\prime} = \frac{x+y}{x}$ એ સમપરિમાણીય (homogeneous) સમીકરણ છે અને તેનો વ્યાપક ઉકેલ શોધો.

ધારો કે વિકલ સમીકરણ $x dy = (\sqrt{x^{2}+y^{2}}+y) dx$,$x > 0$ નો ઉકેલ વક્ર રેખા $x = 1$ ને $y = 0$ પર અને રેખા $x = 2$ ને $y = \alpha$ પર છેદે છે. તો $\alpha$ નું મૂલ્ય શોધો.

નીચેનામાંથી કયા વિધેયો સમપરિમાણીય (homogeneous) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo