આપેલ આલેખ સીધી રેખામાં ગતિ કરતા કણ માટે વેગ $(v)$ અને સ્થાન $(x)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે. નીચેનામાંથી કયો આલેખ પ્રવેગ $(a)$ અને સ્થાન $(x)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

આકૃતિમાં કાર અને સ્કૂટરના વેગ-સમયના આલેખ દર્શાવેલ છે. $(i)$ $15\, s$ માં કાર અને સ્કૂટર દ્વારા કાપવામાં આવેલા અંતર વચ્ચેનો તફાવત અને $(ii)$ જે સમયે કાર સ્કૂટરને પકડી પાડશે તે સમય અનુક્રમે છે:

આલેખ સમય સાથે રોકેટના વેગમાં થતો ફેરફાર દર્શાવે છે. રોકેટ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી મહત્તમ ઊંચાઈ ........... $km$ છે :-

એક કણ દ્વારા કાપેલું અંતર સમય $t$ સાથે $x = 4t^2$ મુજબ સંબંધિત છે. $t = 5 \, s$ સમયે કણનો વેગ $......... \, ms^{-1}$ છે.

આપેલ સ્થાનાંતર-સમયના આલેખ પરથી પ્રથમ $1 \ s$ માં વેગ અને પછીની $2 \ s$ માં વેગનો ગુણોત્તર કેટલો થાય?

સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને સીધી રેખામાં ગતિ કરતા કણનો પ્રવેગ વિરુદ્ધ વેગનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તો તેનો અનુરૂપ વેગ-સમયનો આલેખ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo