${}_{92}^{238}U$ નો $\alpha$-ક્ષય સામેનો અર્ધ-આયુષ્ય સમય $13.86 \times 10^{16} \,s$ છે. $1 \,g$ ${}_{92}^{238}U$ ના નમૂનાની એક્ટિવિટી કેટલી થાય?

  • A
    $1.26 \times 10^4 \,s^{-1}$
  • B
    $1.26 \times 10^{-4} \,s^{-1}$
  • C
    $12.6 \times 10^4 \,s^{-1}$
  • D
    $12.6 \times 10^{-4} \,s^{-1}$

Explore More

Similar Questions

જો $20 \, g$ રેડિયોએક્ટિવ પદાર્થ રેડિયોએક્ટિવ ક્ષયને કારણે $4 \, \text{મિનિટમાં}$ $10 \, g$ થઈ જાય છે, તો તે જ પદાર્થનો $80 \, g$ જથ્થો કેટલા સમયમાં $10 \, g$ થશે?

રેડિયોએક્ટિવ ક્ષયના ઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ આપો.

$A_{1}$ એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_{1}$ માં $A_{2}$ એક્ટિવિટી ધરાવતા બીજા નમૂના $S_{2}$ કરતા બમણી સંખ્યામાં ન્યુક્લિયસ છે. જો $A_{2} = 2 A_{1}$ હોય,તો $S_{1}$ ના હાફ-લાઈફ (અર્ધ-આયુષ્ય) અને $S_{2}$ ના હાફ-લાઈફનો ગુણોત્તર કેટલો થાય?

એક રેડિયોએક્ટિવ નમૂનાનો $10\%$ ક્ષય થવા માટે લાગતો સમય શોધો,જો તેનું અર્ધ-આયુષ્ય $22 \text{ વર્ષ}$ હોય.

જો રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $10 \ years$ હોય,તો $30 \ years$ માં પદાર્થનો કેટલા ટકા ક્ષય (decay) થશે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo