$-10^{\circ} C$ તાપમાને રહેલા $10 \,kg$ બરફનું $0^{\circ} C$ તાપમાને પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જા કેટલી છે? (બરફની વિશિષ્ટ ઉષ્મા ધારિતા $=0.5 \,cal \,g^{-1} \,^{\circ}C^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $=80 \,cal \,g^{-1}$)

  • A
    $357 \times 10^4 \,J$
  • B
    $357 \times 10^3 \,J$
  • C
    $357 \times 10^2 \,J$
  • D
    $357 \times 10^5 \,J$

Explore More

Similar Questions

$m$ દળની એક બુલેટ $v$ જેટલા સમાન વેગથી ગતિ કરે છે અને લક્ષ્યને અથડાયા પછી અચાનક અટકી જાય છે. જો બુલેટનું આખું દળ પીગળી જાય,અને વિશિષ્ટ ઉષ્મા $S$,પ્રારંભિક તાપમાન $25^{\circ}C$,ગલનબિંદુ $475^{\circ}C$ અને ગુપ્ત ઉષ્મા $L$ હોય,તો $v$ નું સૂત્ર શું થશે?

$27^{\circ}C$ તાપમાને રહેલી સીસાની ગોળી જ્યારે અવરોધ સાથે અથડાય છે ત્યારે તે ઓગળી જાય છે. જો ઉત્પન્ન થતી ઉષ્માનો $25\%$ ભાગ અવરોધ દ્વારા શોષાય છે તેમ માનીએ,તો અથડાતી વખતે ગોળીનો વેગ $m/s$ માં શોધો. (સીસાનું ગલનબિંદુ $= 327^{\circ}C$,સીસાની વિશિષ્ટ ઉષ્મા $= 0.03 \, cal/g^{\circ}C$,સીસાની ગલનગુપ્ત ઉષ્મા $= 6 \, cal/g$ અને $J = 4.2 \, J/cal$)

જ્યારે પાણી પરનું દબાણ વધારવામાં આવે છે,ત્યારે પાણીનું ઉત્કલન બિંદુ $100^{\circ}C$ ની સરખામણીમાં કેટલું હશે?

$-10^{\circ}C$ તાપમાને રહેલા એક ગ્રામ બરફનું $100^{\circ}C$ તાપમાને રહેલી વરાળમાં રૂપાંતર કરવા માટે કરવું પડતું કાર્ય ....... $J$ છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયો આલેખ થર્મોકપલમાં ગરમ અને ઠંડા જંકશન વચ્ચેના તાપમાનના તફાવત $\theta$ સાથે થર્મોઈલેક્ટ્રિક પાવરના ફેરફારને દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo