$C_{(s)}$,$H_{2(g)}$ અને $C_{2}H_{6(g)}$ ની દહન ઉષ્મા અનુક્રમે $-x_{1}$,$-x_{2}$ અને $-x_{3}$ છે. તેથી $C_{2}H_{6(g)}$ ની સર્જન ઉષ્મા કેટલી થાય?

  • A
    $-x_{1} - x_{2} + x_{3}$
  • B
    $-2x_{1} - 3x_{2} + x_{3}$
  • C
    $x_{1} + x_{2} - x_{3}$
  • D
    $-x_{3} + 2x_{1} + 3x_{2}$

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા શબ્દોને કોલમ-$II$ માં આપેલા તેમના વર્ણન સાથે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ સમોષ્મી પ્રક્રમ$(1)$ ઉષ્મા
$(b)$ નિરાળી પ્રણાલી$(2)$ અચળ કદે
$(c)$ સમતાપી ફેરફાર$(3)$ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ
$(d)$ માર્ગવિધેય$(4)$ દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય નથી
$(e)$ સ્થિતિવિધેય$(5)$ ઉષ્માની ફેરબદલી થતી નથી
$(f)$ $\Delta U = q$$(6)$ અચળ તાપમાન
$(g)$ શક્તિ સંચયનો નિયમ$(7)$ આંતરિક ઊર્જા
$(h)$ પ્રતિવર્તી પ્રક્રમ$(8)$ $p_{ext} = 0$
$(i)$ મુક્ત પ્રસરણ$(9)$ અચળ દબાણે
$(j)$ $\Delta H = q$$(10)$ અનંત ધીમો પ્રક્રમ જે અનેક સંતુલન અવસ્થાઓમાં વહેંચાય છે
$(k)$ વિશિષ્ટ ગુણધર્મ$(11)$ એન્ટ્રોપી
$(l)$ માત્રાત્મક ગુણધર્મ$(12)$ દબાણ,$(13)$ વિશિષ્ટ ઉષ્મા

પાણીની $\Delta H^o_f$ $-285.5 \, kJ \, mol^{-1}$ છે. જો મોનોએસિડિક પ્રબળ બેઝની તટસ્થીકરણ એન્થાલ્પી $-57.3 \, kJ \, mol^{-1}$ હોય,તો $OH^{-}$ આયનની $\Delta H^o_f$ .....$kJ \, mol^{-1}$ થશે.

જો $92 \ g$ $Na$ ખુલ્લા પાત્રમાં $300 \ K$ તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરે, તો થયેલ કાર્યનું મૂલ્ય શું હશે ($J$ માં)? $[$વાયુરૂપ નીપજ આદર્શ છે તેમ ધારવું$]$

જ્યારે $6 \text{ g}$ $CO(g)$ પૂરતા પ્રમાણમાં $NO_2(g)$ સાથે નીચેની પ્રક્રિયા મુજબ પ્રક્રિયા કરે ત્યારે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો: $4 \text{ CO}(g) + 2 \text{ NO}_2(g) \rightarrow 4 \text{ CO}_2(g) + 2 \text{ N}_2(g)$; $\Delta_r H^0 = -1200 \text{ kJ}$ ($\text{ kJ}$ માં)

$CH_4$,$C_2H_6$,$C_2H_4$ અને $C_2H_2$ વાયુઓની દહન ઉષ્મા $\Delta H$ સમાન તાપમાને અનુક્રમે $-212.8$,$-373.0$,$-337.0$ અને $-310.5 \ kcal$ છે. આ વાયુઓમાંથી શ્રેષ્ઠ બળતણ કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo