એક ટાવરની ઊંચાઈ $60 \, m$ છે. જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. તો તે બિંદુનું ટાવરના પાયાથી અંતર શોધો. ($m$ માં)

  • A
    $43.6$
  • B
    $34.6$
  • C
    $41.2$
  • D
    $24.5$

Explore More

Similar Questions

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
જેમ $\theta$ વધે છે તેમ $\tan \theta$ એ $\sin \theta$ કરતા ઝડપથી વધે છે ($0^\circ < \theta < 90^\circ$ માટે).

એક ટાવર જમીન પર શિરોલંબ સ્થિતિમાં છે. ટાવરના પાયાથી $100 \, m$ દૂર આવેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^\circ$ છે. તો ટાવરની ઊંચાઈ $\ldots \ldots \ldots \ldots \, m$ છે.

સમાન ઊંચાઈના બે થાંભલાઓ વચ્ચેનું અંતર $200 \, m$ છે. તેમના પાયાને જોડતા રેખાખંડ પર આવેલા એક બિંદુથી તેમના ટોચના ઉત્સેધકોણ $60^{\circ}$ અને $30^{\circ}$ માલૂમ પડે છે. થાંભલાની ઊંચાઈ $m$ માં શોધો.

Difficult
View Solution

એક થાંભલાના પાયાથી $x \, m$ દૂર આવેલા બિંદુથી થાંભલાની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ હોય,તો થાંભલાની ઊંચાઈ $\ldots \ldots \ldots \, m$ થાય.

એક થાંભલો જમીન પર સીધો ઊભો છે. થાંભલાની ટોચ સાથે બાંધેલો એક તાર જમીન પરના એક બિંદુ સાથે જોડાયેલ છે. જો તારની લંબાઈ $7 \, m$ હોય અને તાર જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવતો હોય,તો થાંભલાની ઊંચાઈ ($m$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo