આપેલ ગરગડીઓના સંયોજનનો આદર્શ યાંત્રિક ફાયદો (Ideal Mechanical Advantage) કેટલો છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$10 \; kg$ દળને છત પરથી $4 \; m$ લંબાઈના દોરડા વડે લટકાવવામાં આવ્યું છે. દોરડાના મધ્યબિંદુ પર આડું બળ $F$ એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી દોરડાનો ઉપરનો અડધો ભાગ શિરોલંબ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે. તો $F$ નું મૂલ્ય ........... $N$ થાય. ($g = 10 \; ms^{-2}$ લો અને દોરડું દળરહિત છે તેમ માનો).

$60 \ kg$ દળ ધરાવતો એક માણસ $40 \ kg$ દળ ધરાવતા પ્લેટફોર્મ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઊભો છે. માણસે દોરડા પર કેટલું બળ લગાડવું જોઈએ જેથી તે પ્લેટફોર્મ સાથે $2 \ m/s^2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે ($N$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

$1\, kg$,$6\, kg$ અને $3\, kg$ ના ત્રણ દળ એકબીજા સાથે દોરી વડે જોડાયેલા છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેબલ પર મૂકેલા છે. જે પ્રવેગ સાથે આ તંત્ર ગતિ કરે છે તે $....... \, ms^{-2}$ છે. ($g = 10\, ms^{-2}$ લો)

Difficult
View Solution

$m$ દળ ધરાવતા એક પદાર્થને દોરીની મદદથી $\frac{g}{6}$ જેટલા નીચેના પ્રવેગ સાથે $x$ અંતર સુધી નીચે પડવા દેવામાં આવે છે. દોરી દ્વારા થયેલું કાર્ય ............. છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો દોરીના મુક્ત છેડાને $20\,N$ ના બળથી ખેંચવામાં આવે,તો $2\,kg$ ના બ્લોકનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo