અરીસાની મુખ્ય અક્ષને લંબ રૂપે મૂકવામાં આવેલ વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ ચત્તું (erect) ક્યારે હશે?

  • A
    $(a)$ અને $(b)$
  • B
    $(c)$ અને $(d)$
  • C
    $(a)$ અને $(c)$
  • D
    ઉપરના બધા જ સાચા છે

Explore More

Similar Questions

સ્ટ્રીટ લાઇટિંગ માટે ઇલેક્ટ્રિક બલ્બનો ઉપયોગ કરતી વખતે, પરાવર્તક (reflector) કેવું હોવું જોઈએ?

$4.5 \; cm$ ની એક સોયને $15 \; cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $12 \; cm$ દૂર મૂકવામાં આવી છે. પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી શોધો. જ્યારે સોયને અરીસાથી દૂર લઈ જવામાં આવે ત્યારે શું થાય છે તે વર્ણવો.

એક બિંદુવત્ પદાર્થને $30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $30 \, cm$ દૂર મૂકવામાં આવે છે. તો પ્રતિબિંબ ક્યાં રચાશે?

Difficult
View Solution

$f$ કેન્દ્રલંબાઈનો અરીસો પાણી $(\mu = 4/3)$ માં ડૂબાડવામાં આવે છે. પાણીમાં અરીસાની કેન્દ્રલંબાઈ ...... થશે.

તમને શેવિંગ મિરર ડિઝાઇન કરવાનું કહેવામાં આવ્યું છે,એમ માનીને કે એક વ્યક્તિ તેને તેના ચહેરાથી $10\,cm$ દૂર રાખે છે અને ચહેરાની મોટી છબીને $25\,cm$ ના સૌથી નજીકના આરામદાયક અંતરે જુએ છે. તો અરીસાની વક્રતા ત્રિજ્યા .....$cm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo