આપેલ બંધારણના સંદર્ભમાં ખોટું વિધાન કયું છે?

  • A
    $Br_2$ પાણી સાથે ડાયકાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન પામી શકે છે
  • B
    $-CHO$ ની હાજરી હોવા છતાં,તે શિફ્ફની કસોટી આપતું નથી
  • C
    $4$ અસમપ્રમાણ કાર્બન પરમાણુઓ ધરાવે છે
  • D
    તે અન્ય $2$ ચક્રીય બંધારણો સાથે સંતુલનમાં અસ્તિત્વ ધરાવશે

Explore More

Similar Questions

વિધાન : સુક્રોઝનું જળવિભાજન એ શેરડીની ખાંડનું ઇન્વર્ઝન (inversion) તરીકે ઓળખાય છે.
કારણ : સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે.

દ્રાવણમાં $\alpha-D$-ગ્લુકોઝ અને $\beta-D$-ગ્લુકોઝનું ઝડપી આંતરરૂપાંતરણ શું કહેવાય છે?

દૂધમાં રહેલી શર્કરાનું નામ આપો. તેમાં કેટલા મોનોસેકેરાઇડ એકમો હોય છે? આવા ઓલિગોસેકેરાઇડ્સને શું કહેવામાં આવે છે?

ગ્લુકોઝને શુષ્ક $HCl$ ની હાજરીમાં મિથેનોલ સાથે ગરમ કરતાં $\alpha$ અને $\beta$ મિથાઈલ ગ્લુકોસાઈડ મળે છે. આ શું સૂચવે છે?

નીચેનામાંથી કઈ મોનોસેકેરાઈડની જોડી સુક્રોઝ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo