એક કણનો પ્રારંભિક વેગ $t=0$ સમયે $u$ છે અને પ્રવેગ $a = \alpha t^{3/2}$ દ્વારા આપવામાં આવે છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $v=u+\alpha t^{3/2}$
  • B
    $v=u+\frac{3}{2}\alpha t^3$
  • C
    $v=u+\frac{2}{5}\alpha t^{5/2}$
  • D
    $v=u+\alpha t^{5/2}$

Explore More

Similar Questions

કેટલાક યોગ્ય એકમોમાં,ગતિ કરતા કણ માટે સમય $(t)$ અને સ્થાન $(x)$ વચ્ચેનો સંબંધ $t = x^2 + x$ દ્વારા આપવામાં આવે છે. કણનો પ્રવેગ કેટલો હશે?

એક લક્ષ્યમાં છોડવામાં આવેલી ગોળી $x$ મીટરનું અંતર કાપ્યા પછી તેના વેગનો ત્રીજો ભાગ ગુમાવે છે. જો ગોળી વધુ $x^{\prime}$ અંતર કાપીને સ્થિર થઈ જાય, તો ગુણોત્તર $\frac{x^{\prime}}{x}$ કેટલો થાય?

એક પદાર્થની ગતિનું સમીકરણ $\frac{dv(t)}{dt} = 6.0 - 3v(t)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $v(t)$ એ $m/s$ માં ઝડપ છે અને $t$ એ $s$ માં સમય છે. જો $t = 0$ સમયે પદાર્થ સ્થિર હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$x$-અક્ષ પર ગતિ કરતા કણનો વેગ $v$,તેના સ્થાન $x$ સાથે $v = \alpha \sqrt{x}$ મુજબ બદલાય છે,જ્યાં $\alpha$ અચળાંક છે. નીચેનામાંથી કયો આલેખ તેના પ્રવેગ $a$ નો સમય $t$ સાથેનો ફેરફાર દર્શાવે છે?

એક કણ અચળ પ્રવેગ $a$ સાથે ગતિ કરી રહ્યો છે. નીચેનો આલેખ $v^{2}$ વિરુદ્ધ $x$ (સ્થાનાંતર) નો આલેખ દર્શાવે છે. કણનો પ્રવેગ $...... \text{m/s}^{2}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo