સૂર્ય દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $510 \ nm$ ની તરંગલંબાઇ પર મહત્તમ મૂલ્ય ધરાવે છે અને ઉત્તર તારા (north star) દ્વારા ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા $350 \ nm$ પર મહત્તમ મૂલ્ય ધરાવે છે. જો આ તારાઓ કૃષ્ણ પદાર્થ (black bodies) તરીકે વર્તે,તો સૂર્ય અને ઉત્તર તારાના સપાટીના તાપમાનનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1.46$
  • B
    $0.69$
  • C
    $1.21$
  • D
    $0.83$

Explore More

Similar Questions

$H_2SO_4$ ની હાજરીમાં એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવાથી નીચેનામાંથી કયું સંયોજન એસ્પિરિન આપે છે?

નીચેનામાંથી કયો કેન્સરનો પ્રકાર નથી?

વિભાગ $A$ ને વિભાગ $B$ સાથે જોડવા માટે કયો વિકલ્પ સાચો છે?
વિભાગ $A$ વિભાગ $B$
$(i)$ Nitrosomonas $(a)$ $\text{Nitrite} \rightarrow \text{Nitrate}$
$(ii)$ Agrobacterium $(b)$ $\text{Nitrogen fixing bacteria}$
$(iii)$ Rhizobium $(c)$ $\text{NO}_3^- \rightarrow \text{N}_2$
$(iv)$ Nitrobacter $(d)$ $\text{Ammonia} \rightarrow \text{Nitrite}$
$(e)$ $\text{Denitrifying bacteria}$

એક ડ્રાઈવર $400 ~m$ આગળ લાલ ટ્રાફિક સિગ્નલ જોઈને બ્રેક મારે છે. બ્રેક લગાવતી વખતે,વાહન $15 ~m/s$ ની ઝડપે ગતિ કરતું હતું અને $0.3 ~m/s^2$ ના દરે પ્રતિપ્રવેગ અનુભવતું હતું. બ્રેક લગાવ્યાની $1$ મિનિટ પછી ટ્રાફિક લાઈટથી વાહન દ્વારા કાપેલું અંતર કેટલું હશે ($~m$ માં)?

જો $5x - 12y + 10 = 0$ અને $12y - 5x + 16 = 0$ એ વર્તુળના બે સ્પર્શકો હોય,તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo