સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. $(LCM)$ . . . . . . છે.

  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

જો $HCF(a, b) = 8$,$LCM(a, b) = 64$ અને $a > b$ હોય,તો $a = \dots$

બે અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને બે અંકની સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ. . . . . . . થાય.

$220$ અને $60$ નો લઘુત્તમ સામાન્ય અવયવી (લ.સા.અ.) શોધો.

જો $p$ અને $q$ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય,તો તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ ........... થશે.

જો બે સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ તેમના ગુણાકાર જેટલો હોય,તો તેમનો ગુરુત્તમ સામાન્ય અવયવ $(GCD)$ ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo