રેખા $y=mx+1$ એ વક્ર $y^{2}=4x$ નો સ્પર્શક હોય તો $m$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

ધારો કે પરવલય $P : y^2 = 8x$ ની નિયામિકા, $x$-અક્ષને બિંદુ $A$ માં છેદે છે. ધારો કે $B(\alpha, \beta)$, $\alpha > 1$, એ $P$ પરનું એવું બિંદુ છે કે જેથી $AB$ નો ઢાળ $3/5$ થાય. જો $BC$ એ $P$ ની નાભિ જીવા હોય, તો $\triangle ABC$ ના ક્ષેત્રફળના છ ગણા કેટલા થાય?

જો રેખા $3x - 2y + 12 = 0$ એ પરવલય $4y = 3x^2$ ને બિંદુઓ $A$ અને $B$ માં છેદે,તો પરવલયના શિરોબિંદુ આગળ,રેખાખંડ $AB$ દ્વારા આંતરાતો ખૂણો કેટલો થાય?

પરવલય $y^2=8x$ ધ્યાનમાં લો. ધારો કે $\Delta_1$ એ તેના નાભિલંબના અંત્યબિંદુઓ અને પરવલય પરના બિંદુ $P\left(\frac{1}{2}, 2\right)$ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ છે,અને $\Delta_2$ એ $P$ આગળ અને નાભિલંબના અંત્યબિંદુઓ આગળ દોરેલા સ્પર્શકોના છેદબિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તો $\frac{\Delta_1}{\Delta_2}$ ની કિંમત શોધો.

જો પરવલય $y^2=12x$ પરના બિંદુઓ $P$ અને $Q$ ના કોટિઓ (ordinates) નો ગુણોત્તર $1:2$ હોય,તો $P$ અને $Q$ આગળના અભિલંબના છેદબિંદુનો બિંદુપથ શું છે?

બે વક્રો $y^2 = 4(x + 1)$ અને $x^2 = 4(y + 1)$ વચ્ચેનો ખૂણો .............. $^\circ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo