$I$ પ્રવાહ ધરાવતી $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર,તેની અક્ષ પર કેન્દ્રથી $x$ અંતરે રહેલા ચુંબકીય ક્ષેત્ર કરતાં $64$ ગણું છે. તો $x$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{R}{4} \sqrt{15}$
  • B
    $R \sqrt{3}$
  • C
    $\frac{R}{4}$
  • D
    $R \sqrt{15}$

Explore More

Similar Questions

એક તારનું વર્તુળાકાર લૂપ અને એક લાંબો સીધો તાર અનુક્રમે $I_c$ અને $I_e$ જેટલો પ્રવાહ વહન કરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. ધારો કે આ બંને એક જ સમતલમાં મૂકવામાં આવ્યા છે,તો જ્યારે તેમનું અંતર $H$ હોય ત્યારે લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે:

Difficult
View Solution

બે સમાન લાંબા વાહક તાર $AOB$ અને $COD$ એકબીજાને કાટખૂણે એવી રીતે ગોઠવેલા છે કે $O$ તેમનું સામાન્ય બિંદુ છે. તારમાં અનુક્રમે $I_1$ અને $I_2$ પ્રવાહ વહે છે. બિંદુ $P$ એ $O$ થી $d$ અંતરે તારના સમતલને લંબ દિશામાં આવેલું છે. બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

$0.1 \ m$ થી અલગ પડેલા બે લાંબા સમાંતર તાર અનુક્રમે $1 \ A$ અને $2 \ A$ નો પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહન કરે છે. તેમની સાથે સમાંતર ત્રીજો પ્રવાહધારિત તાર એ જ સમતલમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર કોઈ ચોખ્ખું ચુંબકીય બળ ન લાગે. તે કેટલા અંતરે મૂકવામાં આવ્યો છે?

જ્યારે એક હિલિયમ ન્યુક્લિયસ $0.8 \,m$ ત્રિજ્યાના વર્તુળને $2 \,s$ માં પૂર્ણ કરે છે, ત્યારે વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય શોધો.

$4 \ A$ નો વિદ્યુતપ્રવાહ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન મેંગેનિન વાયરથી બનેલા $5 \ cm$ બાજુવાળા ચોરસ લૂપમાંથી પસાર થાય છે. લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo