એક લાંબા સોલેનોઇડ કે જેમાં એકમ લંબાઈ દીઠ $400$ આંટા છે અને તેમાંથી $i$ જેટલો પ્રવાહ વહે છે,તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $6.24 \times 10^{-2} \,T$ છે. બીજા એક લાંબા સોલેનોઇડ કે જેમાં એકમ લંબાઈ દીઠ $200$ આંટા છે અને તેમાંથી $\frac{i}{2}$ જેટલો પ્રવાહ વહે છે,તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $1.56 \times 10^{-2} \,T$
  • B
    $2.4 \times 10^{-2} \,T$
  • C
    $26 \times 10^{-2} \,T$
  • D
    $2.6 \times 10^{-2} \,T$

Explore More

Similar Questions

એક લાંબા સોલેનોઈડમાં,જેની એકમ લંબાઈ દીઠ '$n$' આંટા છે અને તેમાંથી '$i$' પ્રવાહ વહે છે,તેની અંદર લોખંડનો ગર્ભ (iron core) મૂકવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર $(B)$ કેટલું હશે? ($\mu_0 =$ શૂન્યાવકાશની પરમીએબિલિટી,$\chi =$ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી)

એક લાંબા સોલેનોઈડમાં $ 40 $ આંટા પ્રતિ સેમી છે અને તેમાંથી $ 1 \,A $ વિદ્યુતપ્રવાહ વહે છે. એકમ કદ દીઠ સંગ્રહિત ચુંબકીય ઉર્જા $ J m^{-3} $ માં શોધો. ($\pi$ માં)

$L$ લંબાઈ ધરાવતા અને $N$ આંટા ધરાવતા સોલેનોઈડમાં $I$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો તેની અંદર ચુંબકીય પ્રેરણ માટેનું સૂત્ર શું છે?

$1 \,m$ લંબાઈ ધરાવતા એક ગૂંચળાદાર સોલેનોઈડમાં $5$ સ્તરો છે અને દરેક સ્તરમાં $500$ આંટા છે. જો સોલેનોઈડની અંદર તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $4.4 \,mT$ હોય, તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ($\,A$ માં)?

જો તાંબાના સળિયામાંથી સીધો વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો તે પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo