એક મેગ્નિફાઇંગ ગ્લાસ $+20\,D$ અને $-4\,D$ પાવર ધરાવતા લેન્સના સંયોજનથી બનેલો છે. જો સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25\,cm$ હોય,તો મેગ્નિફાઇંગ ગ્લાસ દ્વારા જોવા મળતી $2\,cm$ ઊંચાઈ ધરાવતી વસ્તુના પ્રતિબિંબનું કદ શોધો. ($,cm$ માં)

  • A
    $4$
  • B
    $16$
  • C
    $6.25$
  • D
    $10$

Explore More

Similar Questions

લેન્સના સંયોજન માટે પાવર અને મોટવણીનું સમીકરણ મેળવો.

જો બે $+5D$ લેન્સને અમુક અંતરે રાખવામાં આવે,તો જો અંતર કેટલું હોય તો સમતુલ્ય પાવર હંમેશા ઋણ રહેશે?

સમાન વક્રતા ત્રિજ્યા $R$ ધરાવતા પરંતુ અલગ-અલગ દ્રવ્યના એક સમતલ-બહિર્ગોળ અને એક સમતલ-અંતર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ બાજુ-બાજુમાં જોડવામાં આવ્યા છે. જો $1$ ના દ્રવ્યનો વક્રીભવનાંક $\mu_1$ હોય અને $2$ નો વક્રીભવનાંક $\mu_2$ હોય,તો આ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

$+12 \ D$ અને $-2 \ D$ પાવર ધરાવતા બે લેન્સ સંપર્કમાં રાખવામાં આવ્યા છે. આ સંયોજનની સંયુક્ત કેન્દ્રલંબાઈ ....... $cm$ થશે.

લેન્સના સંયોજનમાં બે લેન્સ, $L_1$ અને $L_2$ છે, જેની કેન્દ્રલંબાઈ અનુક્રમે $+10 \text{ cm}$ અને $-10 \text{ cm}$ છે. વસ્તુને પ્રથમ લેન્સ $L_1$ થી $30 \text{ cm}$ ના અંતરે મૂકવામાં આવી છે. બંને લેન્સ વચ્ચેનું અંતર $3 \text{ cm}$ છે. અંતિમ પ્રતિબિંબનું સ્થાન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo