વિદ્યાર્થીઓની મહત્તમ સંખ્યા શોધો કે જેમની વચ્ચે $1001$ પેન અને $910$ પેન્સિલ એવી રીતે વહેંચી શકાય કે જેથી દરેક વિદ્યાર્થીને સમાન સંખ્યામાં પેન અને સમાન સંખ્યામાં પેન્સિલ મળે:

  • A
    $91$
  • B
    $910$
  • C
    $1001$
  • D
    $1911$

Explore More

Similar Questions

જો બે સંખ્યાઓનો સરવાળો $55$ હોય અને આ સંખ્યાઓનો ગુ.સા.અ. $(HCF)$ અને લ.સા.અ. $(LCM)$ અનુક્રમે $5$ અને $120$ હોય,તો તે સંખ્યાઓના વ્યસ્તનો સરવાળો કેટલો થાય?

Difficult
View Solution

કઈ સૌથી મોટી સંખ્યા છે જે $852, 1065$ અને $1491$ ને નિઃશેષ ભાગે છે?

ચાર અંકની એવી સૌથી મોટી સંખ્યા શોધો જેને $10, 15, 21$ અને $28$ વડે ભાગતા અનુક્રમે $4, 9, 15$ અને $22$ શેષ વધે.

સૌથી નાની સંખ્યા શોધો, જેને $48, 60, 72, 108$ અને $140$ વડે ભાગતા અનુક્રમે $38, 50, 62, 98$ અને $130$ શેષ વધે છે.

Difficult
View Solution

અમિત,સુચેતા અને નીતિ એક વર્તુળાકાર ટ્રેક પર દોડવાનું શરૂ કરે છે અને અનુક્રમે $18 \text{ સેકન્ડ}$,$24 \text{ સેકન્ડ}$ અને $32 \text{ સેકન્ડ}$ માં એક ચક્કર પૂર્ણ કરે છે. જો તેઓ બધાએ એક જ સમયે દોડવાનું શરૂ કર્યું હોય,તો તેઓ કેટલા સેકન્ડ પછી ફરીથી શરૂઆતના બિંદુએ મળશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo