$x+y=7$ ને આધીન $xy$ ની મહત્તમ કિંમત શોધો.

  • A
    $10$
  • B
    $12$
  • C
    $\frac{49}{4}$
  • D
    $\frac{55}{4}$

Explore More

Similar Questions

જ્યારે આલ્કલાઇન ફોર્માલ્ડિહાઇડ દ્રાવણને $H_2O_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

જો $\theta = \frac{\pi}{6}$ હોય,તો શ્રેણી $1 + (\cos \theta + i \sin \theta) + (\cos \theta + i \sin \theta)^2 + (\cos \theta + i \sin \theta)^3 + \dots$ નું $10$ મું પદ શું થાય?

$2-$Methylhexan$-3-$ol ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા બનતી મુખ્ય નીપજ ઓળખો.

ધારો કે એક યાદચ્છિક ચલ $X$ એ $8$ મધ્યક અને $4$ વિચરણ ધરાવતું દ્વિપદી વિતરણ છે. જો $P(X \le 2) = \frac{k}{2^{16}}$ હોય,તો $k$ ની કિંમત શોધો.

$80\,^oC$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $355.5\, mm$ of $Hg$ છે. $100\, mL$ ના પાત્રમાં $80\,^oC$ તાપમાને $O_2$ વાયુ જળ બાષ્પથી સંતૃપ્ત છે અને તેનું કુલ દબાણ $760\, mm$ of $Hg$ છે. જો આ પાત્રના ઘટકોને $50\, mL$ ના પાત્રમાં સમાન તાપમાને ફેરવવામાં આવે,તો $O_2$ નું આંશિક દબાણ $mm$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo