$20$ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10$ અને $2$ છે. પાછળથી જાણવા મળ્યું કે એક અવલોકન ભૂલથી $12$ ને બદલે $8$ લેવાઈ ગયું હતું. તો સાચું પ્રમાણિત વિચલન શોધો:

  • A
    $\sqrt{3.86}$
  • B
    $1.8$
  • C
    $\sqrt{3.96}$
  • D
    $1.94$

Explore More

Similar Questions

જો વિતરણનો મધ્યક $2.6$ હોય,તો $y$ ની કિંમત શોધો:
ચલ $x$$1$$2$$3$$4$$5$
આવૃત્તિ $f$$4$$5$$y$$1$$2$

કોઈ ઉદ્યોગ દ્વારા વિવિધ શીર્ષકો હેઠળ કરવામાં આવેલ કુલ ખર્ચને શ્રેષ્ઠ રીતે કેવી રીતે રજૂ કરી શકાય?

$5$ કદના બે ડેટા સેટ માટે,વિચરણ $4$ અને $5$ આપેલ છે અને અનુરૂપ મધ્યક અનુક્રમે $2$ અને $4$ છે. સંયુક્ત ડેટા સેટનું વિચરણ શોધો.

સાત અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. જો $5$ અવલોકનો $2, 4, 10, 12, 14$ હોય, તો બાકીના બે અવલોકનોના ગુણાકારનું વર્ગમૂળ શોધો. ($\sqrt{3}$ માં)

જો $x_1, x_2, \ldots, x_n$ એ $n$ અવલોકનો છે કે જેથી $\sum_{i=1}^n x_i^2 = 400$ અને $\sum_{i=1}^n x_i = 80$ હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo