$7$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $8$ અને $16$ છે. જો એક અવલોકન $14$ ને દૂર કરવામાં આવે અને $a$ તથા $b$ એ બાકીના $6$ અવલોકનોના અનુક્રમે મધ્યક અને વિચરણ હોય,તો $a+3b-5$ ની કિંમત $..........$ થાય.

  • A
    $36$
  • B
    $35$
  • C
    $34$
  • D
    $37$

Explore More

Similar Questions

જો માહિતીનો મધ્યક અને વિચરણ અનુક્રમે $\mu$ અને $19$ હોય, તો $\lambda+\mu$ ની કિંમત શોધો:
વર્ગ$4-8$$8-12$$12-16$$16-20$
આવૃત્તિ$3$$\lambda$$4$$7$

માહિતી $4, 5, 6, 6, 7, 8, x, y$ જ્યાં $x < y$ છે,તેનો મધ્યક $6$ અને વિચરણ $\frac{9}{4}$ છે. તો $x^{4} + y^{2}$ ની કિંમત શોધો.

બે વિતરણોના વિચલન ગુણાંક $60$ અને $70$ છે. તેમના પ્રમાણિત વિચલન અનુક્રમે $21$ અને $16$ છે,તો તેમના મધ્યક શોધો.

સંખ્યાઓ $a, b, 8, 5, 10$ નો મધ્યક $6$ છે અને વિચરણ $6.8$ છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ $a$ અને $b$ ની શક્ય કિંમતો દર્શાવે છે?

જો $50, 70, 60, B, 20, 40$ અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર $65$ હોય,તો $B$ ની શક્ય કિંમતોનો તફાવત (absolute difference) કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo