દ્વિપદી ચલ $X \sim B(n, p)$ નો મધ્યક $1$ છે. જો $n > 2$ અને $P(X=2)=\frac{27}{128}$ હોય, તો વિતરણનું વિચરણ શોધો.

  • A
    $\frac{3}{4}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{4}{3}$
  • D
    $4$

Explore More

Similar Questions

એક વિદ્યાર્થી તરવૈયો ન હોય તેની સંભાવના $\frac{1}{5}$ છે. તો $5$ વિદ્યાર્થીઓમાંથી $4$ તરવૈયા હોય તેની સંભાવના . . . . . . છે.

એક નિષ્પક્ષ સિક્કાને નિશ્ચિત સંખ્યામાં ઉછાળવામાં આવે છે. જો $7$ છાપ મળવાની સંભાવના એ $9$ છાપ મળવાની સંભાવના જેટલી હોય,તો $2$ છાપ મળવાની સંભાવના કેટલી છે?

એક સમતોલ પાસાને $20$ વખત ઉછાળવામાં આવે છે. $10$ મા ઉછાળ પર ચોથો છગ્ગો આવે તેની સંભાવના કેટલી છે?

યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિ ડાબોડી (લખાણમાં) હોય તેની સંભાવના $0.1$ છે. તો $10$ વ્યક્તિઓના સમૂહમાં બરાબર એક વ્યક્તિ ડાબોડી હોય તેની સંભાવના કેટલી?

યુનિવર્સિટી કેમ્પસમાં, યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોય તેની સંભાવના $\frac{1}{5}$ છે. $8$ લોકોના નમૂનામાં વધુમાં વધુ બે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo