$|z-1|+|z-5|$ ની ન્યૂનતમ કિંમત કેટલી છે?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

$DNA$ અને $RNA$ વચ્ચેની સમાનતા શું છે?

પ્રક્રિયા ધ્યાનમાં લો:
$Cl_{2(aq)} + H_2S_{(aq)} \to S_{(s)} + 2H^{+}_{(aq)} + 2Cl^{-}_{(aq)}$
આ પ્રક્રિયા માટે વેગ સમીકરણ $\text{rate} = k[Cl_2][H_2S]$ છે. આમાંથી કઈ ક્રિયાવિધિ આ વેગ સમીકરણ સાથે સુસંગત છે?
$A.$ $Cl_2 + H_2S \to H^{+} + Cl^{-} + Cl^{+} + HS^{-}$ (ધીમું)
$Cl^{+} + HS^{-} \to H^{+} + Cl^{-} + S$ (ઝડપી)
$B.$ $H_2S \rightleftharpoons H^{+} + HS^{-}$ (ઝડપી સંતુલન)
$Cl_2 + HS^{-} \to 2Cl^{-} + H^{+} + S$ (ધીમું)

એક મોટર બોટ $3.0 \, m/s$ ની ઝડપે ગતિ કરી રહી છે. જો પાણીના પ્રવાહને કારણે તેના પર લાગતું બળ $500 \, N$ હોય,તો બોટનો પાવર કેટલો હશે?

નીચેનામાંથી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવશે?

એક ધાતુ $M$ સરળતાથી તેનો સલ્ફેટ $MSO_4$ બનાવે છે,જે પાણીમાં દ્રાવ્ય છે. તે ઓક્સાઈડ $MO$ બનાવે છે જે ગરમ કરવાથી નિષ્ક્રિય બની જાય છે. તે અદ્રાવ્ય હાઈડ્રોક્સાઈડ બનાવે છે જે $NaOH$ માં દ્રાવ્ય છે. ધાતુ $M$ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo