$M$ દળ,$l$ લંબાઈ અને $b$ પહોળાઈ ધરાવતી લંબચોરસ પ્લેટની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $ \frac{M}{12}(l^2 + b^2) $
  • B
    $ \frac{M}{3}(l^2 + b^2) $
  • C
    $ \frac{2Ml^2}{12} $
  • D
    $ \frac{M(l + b)}{12} $

Explore More

Similar Questions

એક નક્કર ગોળાનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. તેના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા સળિયાની જડત્વની ચાકમાત્રા,તેના કેન્દ્ર અને છેડાની વચ્ચેના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કેટલી થાય?

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી,$\frac{R}{3}$ ત્રિજ્યાની એક નાની તકતી દૂર કરવામાં આવે છે. તકતીના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$500\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર ગોળો તેના વ્યાસને અનુલક્ષીને $10\,rad\,s^{-1}$ ની કોણીય ઝડપથી ફરે છે. જો ગોળાની તેની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા એ વ્યાસને અનુલક્ષીને તેના કોણીય વેગમાન કરતાં $x \times 10^{-2}$ ગણી હોય,તો $x$ નું મૂલ્ય ............. થશે.

$l$ લંબાઈના સળિયાની તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. આવા છ સળિયાઓથી બનેલા ષટ્કોણ આકારની,તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે ($I$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo