$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સમાન સળિયાની જડત્વની ચાકમાત્રા,તેના એક છેડાથી $\frac{L}{3}$ અંતરે આવેલા અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને કેટલી થાય?

  • A
    $\frac{M L^2}{12}$
  • B
    $\frac{M L^2}{9}$
  • C
    $\frac{7 M L^2}{48}$
  • D
    $\frac{M L^2}{48}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર ભ્રમણ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂળ તકતીમાંથી $R/2$ ત્રિજ્યાનો એક નાનો વર્તુળાકાર ભાગ દૂર કરવામાં આવે છે. ઉપર જણાવેલ અક્ષને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા શોધો.

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા ચાર પાતળા ધાતુના સળિયાઓને છેડેથી છેડે જોડીને એક ચોરસ બનાવવામાં આવે છે. ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રીંગની તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$L$ લંબાઈ અને $m$ રેખીય દળ ઘનતા ધરાવતા એક પાતળા તારને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $C$ કેન્દ્ર ધરાવતી વર્તુળાકાર રીંગ ( $x-y$ સમતલમાં) માં વાળવામાં આવે છે. $yy'$ અક્ષને અનુલક્ષીને રીંગની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

સમાન જાડાઈ ધરાવતી પાતળી ચોરસ પ્લેટ $PQRS$ ની,કેન્દ્ર '$O$' માંથી પસાર થતી અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય? (જ્યાં $I_1, I_2, I_3, I_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટના સમતલમાં રહેલી અક્ષો $1, 2, 3, 4$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo