એક કણની ગતિ સમય સાથે $y = a(\sin \omega t + \cos \omega t)$ સંબંધ મુજબ બદલાય છે.

  • A
    ગતિ દોલિત છે પણ $S.H.M.$ નથી.
  • B
    ગતિ $a$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ છે.
  • C
    ગતિ $a\sqrt{2}$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ છે.
  • D
    ગતિ $2a$ કંપવિસ્તાર સાથે $S.H.M.$ છે.

Explore More

Similar Questions

$a$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ ધરાવતું એક સરળ આવર્ત તરંગ $y = 5 \sin \pi (t + 4) \ m$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. તો $(m)$ માં કંપવિસ્તાર $(a)$ અને સેકન્ડમાં આવર્તકાળ $(T)$ નું મૂલ્ય કેટલું થશે?

$S.H.M.$ માં કંપનવિસ્તાર અને આવર્તકાળ અનુક્રમે $0.5\, cm$ અને $0.4\, s$ છે. જો પ્રારંભિક કળા $\pi/2$ રેડિયન હોય,તો $S.H.M.$ નું સમીકરણ શું થશે?

$S.H.M.$ માં રહેલા કણનું સ્થાનાંતર $x=4(\cos \pi t+\sin \pi t)$ સંબંધ મુજબ બદલાય છે. કણનો કંપવિસ્તાર કેટલો છે?

$F = -5(x - 2)$ બળ હેઠળ ગતિ કરતા કણ માટે,ગતિ ........... છે.

સરળ આવર્ત ગતિ કરતા કણનું ગતિનું સમીકરણ $4 \frac{d^2 y}{dt^2}+\pi^2 y=0$ છે,જ્યાં $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. કણનો દોલનનો આવર્તકાળ કેટલો હશે ($s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo