$\sim s \vee (\sim r \wedge s)$ નું નિષેધ (negation) નીચેનામાંથી કોને સમાન છે?

  • A
    $s \wedge r$
  • B
    $s \wedge \sim r$
  • C
    $s \wedge (r \wedge \sim s)$
  • D
    $s \vee (r \vee \sim s)$

Explore More

Similar Questions

જો વિધાન $(p \vee \sim r) \rightarrow (q \wedge r)$ ખોટું હોય અને વિધાન $q$ સાચું હોય,તો વિધાન $p$ નું સત્યતા મૂલ્ય શું છે?

જો વિધાન $p \to (\sim q \vee r)$ નું સત્યતા મૂલ્ય અસત્ય $(F)$ હોય,તો વિધાન $p, q, r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

વિધાન પેટર્ન $p \rightarrow \sim(p \wedge \sim q)$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

$\sim (p \Rightarrow q) \Leftrightarrow \sim p \vee \sim q$ એ શું છે?

જો વિધાન પેટર્ન $(\sim p \land q) \lor (\sim p \land \sim q) \lor (p \land \sim q)$ નું સત્ય મૂલ્ય $F$ હોય, તો $(p \lor \sim q)$ અને $(p \to q)$ ના સત્ય મૂલ્યો અનુક્રમે ... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo