વિધાન $(p \vee q) \wedge (q \vee (\sim r))$ નું નિષેધ શું છે?

  • A
    $(\sim p \wedge \sim q) \vee (\sim q \wedge r)$
  • B
    $(\sim p \wedge \sim q) \vee (\sim q \vee r)$
  • C
    $(\sim p \vee \sim q) \wedge (\sim q \vee r)$
  • D
    $(\sim p \wedge \sim q) \vee (q \wedge r)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું બુલિયન પદાવલિ (Boolean expression) એક 'tautology' છે?

વિધાન $(p \wedge q) \to (p \vee q)$ એ

જો $p$ અને $q$ દરેકનું સત્યતા મૂલ્ય $F$ હોય,તો વિધાન સ્વરૂપો $(\sim p \vee q) \leftrightarrow \sim(p \wedge q)$ અને $\sim p \leftrightarrow (p \rightarrow \sim q)$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું થશે?

ધારો કે $r \in \{p, q, \sim p, \sim q\}$ એવું છે કે જેથી તાર્કિક વિધાન $r \vee (\sim p) \Rightarrow (p \wedge q) \vee r$ એ એક નિત્યસત્ય (tautology) છે. તો $r$ બરાબર શું થાય?

નીચેના ત્રણ વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ જો $3+2=7$ તો $4+3=8$.
$(B)$ જો $5+2=7$ તો પૃથ્વી સપાટ છે.
$(C)$ જો $(A)$ અને $(B)$ બંને સાચા હોય તો $5+6=11$.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo