$\frac{0.501}{0.05}(0.312-0.03)$ ના સરળીકરણમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $5$

Explore More

Similar Questions

સાર્થક અંકોને ધ્યાનમાં રાખી બાદબાકી કરો: $3.9 \times 10^5 - 2.5 \times 10^4$

એક સમઘનની બાજુની લંબાઈ $1.2 \times 10^{-2} \; m$ છે. તેનું કદ (ઘનફળ) ગણો.

નીચેનામાંથી કયું માપન સૌથી વધુ સચોટ છે?

કરિયાણાની ત્રાજવા દ્વારા માપવામાં આવેલ એક બોક્સનું દળ $2.30 \ kg$ છે. $20.15 \ g$ અને $20.17 \ g$ દળના સોનાના બે ટુકડાઓ બોક્સમાં ઉમેરવામાં આવે છે. યોગ્ય સાર્થક અંકો સાથે:
$(a)$ બોક્સનું કુલ દળ કેટલું થશે,
$(b)$ ટુકડાઓના દળનો તફાવત કેટલો થશે?

"દશાંશ ચિહ્ન વગરની સંખ્યામાં શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી." આ વિધાન હંમેશાં સાચું નથી તેમ દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo