ટેન્જન્ટ ગેલ્વેનોમીટરના કોઈલના આંટાની સંખ્યા અને આડછેદની ત્રિજ્યા બમણી કરવામાં આવે છે. તો રિડક્શન ફેક્ટર $K$ કેટલો થશે?

  • A
    $K$
  • B
    $2K$
  • C
    $4K$
  • D
    $K/4$

Explore More

Similar Questions

ટેન્જન્ટ ગેલ્વેનોમીટરમાં $0.1 \, A$ નો પ્રવાહ $30^\circ$ નું કોણાવર્તન ઉત્પન્ન કરે છે. $60^\circ$ નું કોણાવર્તન ઉત્પન્ન કરવા માટે જરૂરી પ્રવાહ ...... $A$ છે.

તેની લંબાઈની સરખામણીમાં નગણ્ય પહોળાઈ અને જાડાઈ ધરાવતી એક ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં $T$ આવર્તકાળ સાથે દોલનો કરે છે. ચુંબકને તેની લંબાઈને લંબ રૂપે $n$ સમાન ભાગોમાં તોડ્યા પછી મળતા દરેક ભાગનો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં $T$ આવર્તકાળ સાથે દોલનો કરે છે. જો તેનું દળ ચાર ગણું કરવામાં આવે,તો તેનો આવર્તકાળ કેટલો થશે?

$49 \times 10^{-2} \,kg-m^2$ ની જડત્વની ચાકમાત્રા ધરાવતો એક ગજિયો ચુંબક $0.5 \times 10^{-4} \,T$ ના ચુંબકીય ક્ષેત્રમાં દોલનો કરે છે. તેના દોલનનો આવર્તકાળ $8.8 \,s$ છે. તો ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા શોધો. ($\,A-m^2$ માં)

$10$ આંટા ધરાવતા ટેન્જન્ટ ગેલ્વેનોમીટરના કોઈલની ત્રિજ્યા $0.1\,m$ છે. $60^{\circ}$ નું કોણાવર્તન ઉત્પન્ન કરવા માટે જરૂરી પ્રવાહ $(B_H = 4 \times 10^{-5}\,T)$ કેટલો હશે?.....$A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo