એક અપૂર્ણાંકના અંશ અને છેદનો ગુણોત્તર $2:3$ છે. જો અંશમાંથી $6$ બાદ કરવામાં આવે,તો મળતો નવો અપૂર્ણાંક એ મૂળ અપૂર્ણાંકના $\frac{2}{3}$ ગણો થાય છે. તો મૂળ અપૂર્ણાંકનો અંશ શોધો.

  • A
    $6$
  • B
    $18$
  • C
    $27$
  • D
    $36$

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો સરવાળો $100$ છે અને તેમનો તફાવત $37$ છે. તેમના વર્ગોનો તફાવત કેટલો થાય?

$160$ ના કેટલા ધન અવયવો છે?

બે સંખ્યાઓ એવી છે કે તેમનો તફાવત,તેમનો સરવાળો અને તેમનો ગુણાકાર $1: 7: 24$ ના ગુણોત્તરમાં છે. તો તે સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય?

Difficult
View Solution

$240$ ના $65 \%$ + $150$ ના $? \% = 210$

બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો $80$ છે અને તેમના તફાવતનો વર્ગ $36$ છે. તો તે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo