$X-$ અક્ષ પરનું બિંદુ જે $A (-1, 2)$ અને $B(5, 4)$ થી સમાન અંતરે હોય તે $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $(3, 0)$
  • B
    $(5, 0)$
  • C
    $(-1, 0)$
  • D
    $(0, 3)$

Explore More

Similar Questions

જો $A (5, 3)$ અને $B (3, 3)$ હોય,તો $\overline{AB}$ નું મધ્યબિંદુ $\ldots \ldots \ldots$ છે.

ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ શોધો,જેમાં શિરોબિંદુ $A (1, -4)$ છે અને $A$ માંથી પસાર થતી બાજુઓના મધ્યબિંદુઓ $(2, -1)$ અને $(0, -1)$ છે ($sq. units$ માં).

સાબિત કરો કે $A (1, 7)$,$B (2, 4)$ અને $C (5, 5)$ એ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે.

જો $(3, a)$ અને $(4, 1)$ વચ્ચેનું અંતર $\sqrt{10}$ હોય,તો $a$ ની કિંમત $ \ldots \ldots \ldots \ldots $ છે.

$A(1, 5)$ અને $B(4, 6)$ બિંદુઓને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક $y$-અક્ષને કયા બિંદુએ છેદે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo