રેખા $\sin \theta - \cos \theta = \frac{1}{r}$ ને લંબ અને બિંદુ $\left(2, \frac{\pi}{6}\right)$ માંથી પસાર થતી રેખાનું ધ્રુવીય સમીકરણ શોધો.

  • A
    $\sin \theta + \cos \theta = \frac{\sqrt{3} + 1}{r}$
  • B
    $\sin \theta - \cos \theta = \frac{\sqrt{3} + 1}{r}$
  • C
    $\sin \theta + \cos \theta = \frac{\sqrt{3} - 1}{r}$
  • D
    $\cos \theta - \sin \theta = \frac{\sqrt{3}}{r}$

Explore More

Similar Questions

જો સમીકરણ $x \cos \theta + y \sin \theta = p$ એ રેખા $\sqrt{3} x + y + 2 = 0$ નું અભિલંબ સ્વરૂપ હોય,તો $\theta$ અને $p$ ની કિંમતો શોધો.

ધારો કે બે બિંદુઓ $A$ અને $B$ ના યામ અનુક્રમે $(1, 2)$ અને $(7, 5)$ છે. રેખા $AB$ ને $AB$ ના $B$ ની નજીકના ત્રિભાગ બિંદુની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. નવી સ્થિતિમાં રેખાનું સમીકરણ શું હશે?

જો બિંદુઓ $A, B, C, D$ ના યામ અનુક્રમે $(a, b), (a', b'), (-a, b)$ અને $(a', -b')$ હોય,તો રેખાખંડ $AB$ અને $CD$ ને દુભાગતી રેખાનું સમીકરણ શું થાય?

રેખા $(3x - y + 5) + \lambda (2x - 3y - 4) = 0$ એ $y$-અક્ષને સમાંતર હશે,જો $\lambda$ =

$(-1, 3)$ અને $(4, -2)$ બિંદુઓને જોડતી રેખા $(p, q)$ બિંદુમાંથી પસાર થાય તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo