સ્થિત વિદ્યુત ક્ષેત્ર $\vec{E} = a(y \hat{i} + x \hat{j})$ નું સ્થિતિમાન $\phi(x, y)$ શું છે? [જ્યાં $a$ અચળાંક છે અને $\hat{i}$ તથા $\hat{j}$ એ $X$ અને $Y$ અક્ષો પરના એકમ સદિશો છે.]

  • A
    $-2axy + C$
  • B
    $-axy + C$
  • C
    $a^2xy + C$
  • D
    $a(xy)^2 + C$

Explore More

Similar Questions

બે સમાંતર પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $10^4 \,V$ છે. જો પ્લેટો $0.5 \,cm$ ના અંતરે હોય, તો પ્લેટો વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન પર લાગતું બળ કેટલું હશે?

ઉગમબિંદુથી $x$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E = 100/x^2$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. તો $x = 10 \, m$ અને $x = 20 \, m$ આગળ આવેલા બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત ...... $V$ છે.

Difficult
View Solution

સ્થિતિમાન પ્રચલન (Potential Gradient) એટલે શું?

$0.2 \ m^3$ કદ ધરાવતા અવકાશના એક ચોક્કસ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન દરેક જગ્યાએ $5 \ V$ માલૂમ પડે છે. આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય . . . . . . $N/C$ છે.

જો સ્થિતિમાન $(V)$ વિરુદ્ધ અંતર $(X)$ નો આલેખ દર્શાવ્યા મુજબ હોય,તો કયા વિસ્તારમાં વિદ્યુતક્ષેત્રના $x$-ઘટકનું મૂલ્ય મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo