હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા $-6.8 \ eV$ છે. ઇલેક્ટ્રોન કઈ ઉત્તેજિત અવસ્થામાં છે તે જણાવો.

  • A
    પ્રથમ
  • B
    દ્વિતીય
  • C
    તૃતીય
  • D
    ચતુર્થ

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની બે કક્ષાઓ વચ્ચેના ઇલેક્ટ્રોનિક સંક્રમણને અનુરૂપ તરંગલંબાઇ $912 \mathring{A}$ છે. $Li^{2+}$ માં સમાન ઇલેક્ટ્રોનિક સંક્રમણ માટે તરંગલંબાઇ ($\mathring{A}$ માં) કેટલી હશે?

વિધાન : હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષાની ત્રિજ્યા $0.529 \ \mathring{A}$ છે.
કારણ : દરેક વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા $(r_n) = 0.529 \ \mathring{A} \ (n^2/Z)$,જ્યાં $n = 1, 2, 3$ અને $Z =$ પરમાણુ ક્રમાંક.

હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા $13.6 \, eV$ છે. ઈલેક્ટ્રોનને ભૂમિ અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા ($eV$ માં) કેટલી હશે?

નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો:
$(i)$ $Bohr$ નો નમૂનો પરમાણુઓમાંથી અણુ કેવી રીતે બને છે તે સમજાવી શકતો નથી.
$(ii)$ $Bohr$ ના નમૂનાને ગ્રહીય નમૂના (planetary model) તરીકે સ્વીકારવામાં આવ્યો છે.
$(iii)$ પરમાણુમાં ઇલેક્ટ્રોન સ્થિર કક્ષામાં ગતિ કરતી વખતે ઊર્જાનું શોષણ કે ઉત્સર્જન કરતા નથી.
$(iv)$ $Brackett$ શ્રેણીની વર્ણપટ રેખાઓ પારજાંબલી (ultraviolet) વિસ્તારમાં જોવા મળે છે.

હાઇડ્રોજન પરમાણુ દ્વારા લાયમન શ્રેણીમાં ઉત્સર્જિત વર્ણપટ રેખાની તરંગલંબાઇ $\frac{16}{15 R} \ cm$ છે. $n_2$ નું મૂલ્ય શું છે? $(R = \text{રિડબર્ગ અચળાંક})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo