પાત્રની દીવાલો પર વાયુ દ્વારા લાગતું દબાણ નીચેનામાંથી કયા કારણસર હોય છે?

  • A
    તે ગતિ ઊર્જા ગુમાવે છે
  • B
    તે દીવાલો સાથે ચોંટી જાય છે
  • C
    દીવાલો સાથે અથડામણ થવાથી વેગમાનમાં ફેરફાર થાય છે
  • D
    તે દીવાલો તરફ પ્રવેગિત થાય છે

Explore More

Similar Questions

$N.T.P.$ પર હાઇડ્રોજન અને ઓક્સિજનના કિસ્સામાં,નીચેનામાંથી કઈ રાશિ સમાન છે?

એક પાત્રમાં $P$ જેટલા અચળ દબાણે રાખેલ વાયુના દરેક અણુનું દળ અડધું અને તેમની ઝડપ બમણી કરવામાં આવે,તો વાયુનું પરિણામી દબાણ કેટલું થશે?

Difficult
View Solution

વાયુના અણુની ગતિઊર્જા વિરુદ્ધ તાપમાન $t^{\circ}C$ નો આલેખ.

$1 \, kg$ દ્વિ-આણ્વિય વાયુ $8 \times 10^4 \, N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4 \, kg/m^3$ છે. વાયુની ઉષ્મીય ગતિને કારણે તેની ઊર્જા કેટલી હશે?

અચળ કદે,વાયુનું દબાણ કોના સમપ્રમાણમાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo