એક ચોરસ પ્લેટ પરનું દબાણ,પ્લેટ પર લાગતા બળ અને પ્લેટની બાજુઓની લંબાઈ માપીને નક્કી કરવામાં આવે છે. જો બળ અને લંબાઈના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $4 \%$ અને $2 \%$ હોય,તો દબાણના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું રેન્ડમ (યાદચ્છિક) ભૂલોની શ્રેણીમાં આવે છે?

એક વિદ્યુત પરિપથમાં અવરોધ,પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $1 \%$,$2 \%$ અને $3 \%$ છે. તો વ્યય થતી ઉષ્માના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

થર્મોમીટર દ્વારા માપવામાં આવેલા બે પદાર્થોના તાપમાન $t_1 = 20^{\circ}C \pm 0.5^{\circ}C$ અને $t_2 = 50^{\circ}C \pm 0.5^{\circ}C$ છે. તાપમાનનો તફાવત અને તેમાં રહેલી ત્રુટિ કેટલી છે?

$Assertion$ : જ્યારે દળ અને વેગના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\%$ અને $2\%$ હોય,ત્યારે $K.E.$ માં પ્રતિશત ત્રુટિ $5\%$ થાય છે.
$Reason$ : $\frac{{\Delta E}}{E} = \frac{{\Delta m}}{m} + \frac{{2\Delta v}}{v}$

એક પદાર્થ $(13.8 \pm 0.2) \text{ m}$ જેટલું અંતર $(4.0 \pm 0.3) \text{ s}$ સમયમાં સમાન રીતે કાપે છે. તેની ત્રુટિ મર્યાદા અને પ્રતિશત ત્રુટિ સાથેનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo