એક ચોરસ પ્લેટ પરનું દબાણ,પ્લેટ પર લાગતું બળ અને પ્લેટની બાજુઓની લંબાઈ માપીને નક્કી કરવામાં આવે છે. જો બળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $2\%$ હોય,તો દબાણના માપનમાં મહત્તમ ત્રુટિ ....... $\%$ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

અવરોધ $R = \frac{V}{I}$ છે,જ્યાં $V = (50 \pm 2) \; V$ અને $I = (20 \pm 0.2) \; A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x\%$ છે. $x$ નું નજીકના પૂર્ણાંકમાં મૂલ્ય ......... છે.

જો $\theta_1 = 25.5 \pm 0.1 \, ^\circ C$ અને $\theta_2 = 35.3 \pm 0.1 \, ^\circ C$ હોય,તો $\theta_1 - \theta_2$ શોધો.

એક વિદ્યાર્થી સાદા લોલકના $20$ દોલનો માટેનો સમય $30 \ s, 32 \ s, 35 \ s$ અને $35 \ s$ માપે છે. જો માપન ઘડિયાળમાં લઘુત્તમ માપશક્તિ $1 \ s$ હોય,તો સાચો સરેરાશ સમય (સેકન્ડમાં) કેટલો થાય?

ભૂલોના સંયોજન (combination of error) પર નોંધ લખો.

જો $Z = \frac{A^{2} B^{3}}{C^{4}}$ હોય,તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo