ગ્લુકોઝના ઓક્સિડેશનની પ્રક્રિયા દરમિયાન જેમાં $CO_2$,$H_2O$ અને ઉર્જા ઉત્પન્ન થાય છે,તેને શું કહેવામાં આવે છે?

  • A
    શ્વાસોચ્છવાસ (Breathing)
  • B
    શ્વાસ લેવો (Inspiration)
  • C
    શ્વસન (Respiration)
  • D
    ઉચ્છવાસ (Expiration)

Explore More

Similar Questions

સામાન્ય પરિસ્થિતિની તુલનામાં કોલ્ડ સ્ટોરેજમાં ખોરાકને લાંબા સમય સુધી કેમ રાખી શકાય છે?

શ્વસનનાં તબક્કા $......$ દ્વારા નિયંત્રિત થાય છે.

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ શ્વસનની વાસ્તવિક પ્રક્રિયા કોષના જીવરસ (protoplasm) અને કણાભસૂત્રમાં થાય છે.
$(2)$ વનસ્પતિઓમાં શ્વસનનો દર ધીમો હોય છે.

યુવાન પરિપક્વ થતા બીજમાં શ્વસનનો દર ઘણો ઊંચો હોય છે,પરંતુ જેમ જેમ વધુ પરિપક્વતા દરમિયાન પાણીનું પ્રમાણ ઘટે છે,તેમ શ્વસન:

નીચેનામાંથી કયું રાસાયણિક સમીકરણ જારક શ્વસન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo