હાઇડ્રોજન પરમાણુની તેની ધરા અવસ્થામાં ત્રિજ્યા $5.3 \times 10^{-11} \ m$ છે. ઇલેક્ટ્રોન સાથે અથડામણ પછી તેની ત્રિજ્યા $21.2 \times 10^{-11} \ m$ માલૂમ પડે છે. પરમાણુની અંતિમ અવસ્થાનો મુખ્ય ક્વોન્ટમ આંક $n$ કેટલો હશે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $16$
  • D
    $3$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એક સેકન્ડમાં પ્રથમ બોહર કક્ષામાં કેટલી વાર પરિભ્રમણ કરે છે?

જો કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ધન હોય,તો

એક ચોક્કસ પરમાણુના ઉર્જા સ્તરો $A, B, C$ એ વધતી જતી ઉર્જાના મૂલ્યોને અનુરૂપ છે,એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2, \lambda_3$ એ અનુક્રમે $C$ થી $B$,$B$ થી $A$ અને $C$ થી $A$ સંક્રમણને અનુરૂપ વિકિરણોની તરંગલંબાઇ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર કેટલો છે?

હાઇડ્રોજન પરમાણુમાં,જો મુખ્ય ક્વોન્ટમ આંક $n$ ધરાવતી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રમણ કરે,તો ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઇ $\lambda$ છે. તો $n$ નું મૂલ્ય શોધો. ($R$ એ રીડબર્ગ અચળાંક છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo