પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ-આયુષ્ય સમય એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે?

  • A
    $t_{\frac{1}{2}} = \frac{0.693}{K}$
  • B
    $t_{\frac{1}{2}} = 0.693 K$
  • C
    $K = 0.693 t_{\frac{1}{2}}$
  • D
    $K t_{\frac{1}{2}} = \frac{1}{0.693}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $N_{2}O_{5} \longrightarrow 2NO_{2} + \frac{1}{2}O_{2}$ એ $N_{2}O_{5}$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે,જેનો વેગ અચળાંક $6.2 \times 10^{-4} \ s^{-1}$ છે. જ્યારે $N_{2}O_{5}$ ની સાંદ્રતા $1.25 \ mol \ L^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયાને $3/4$ જેટલી પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે?

$N_2O_{(g)} \to N_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$
એક બંધ પાત્રમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે. જો શુદ્ધ $N_2O_{(g)}$ થી શરૂઆત કરવામાં આવે,તો $t$ સમય પછી કુલ દબાણ $P_t$ છે અને ખૂબ લાંબા સમય પછી $P_{\infty}$ છે,તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

વાયુરૂપ સાયક્લોબ્યુટીનનું બ્યુટાડાઈનમાં આઈસોમેરાઈઝેશન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. $T \ K$ તાપમાને,પ્રક્રિયાનો વેગ અચળાંક $3.3 \times 10^{-4} \ s^{-1}$ છે. સમાન તાપમાને આ પ્રક્રિયાને $90 \%$ પૂર્ણ કરવા માટે જરૂરી સમય ($min$ માં) કેટલો હશે? $(\log 2 = 0.3)$

પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં,પ્રક્રિયક $X$ ની સાંદ્રતા $0.1 \, M$ થી ઘટીને $0.005 \, M$ થવા માટે $40 \, min$ લાગે છે. જ્યારે $X$ ની સાંદ્રતા $0.01 \, M$ હોય,ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo